39 વર્ષ પહેલા કંઈક આવા દેખાતા હતા જેઠાલાલ, તેની જૂની તસવીરો જોઈને ઓળખવા પણ બની જશે મુશ્કેલ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્ર એ દરેક ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. આ શો એટલો લોકપ્રિય છે કે છેલ્લા 12 વર્ષમાં તેણે સફળતાપૂર્વક ટીવી પર પોતાના 3000 એપિસોડ પૂર્ણ કરી લીધા છે. શું બાળકો અને શું વડીલ બધા આ શોના ચાહક છે, તેથી જ તે TRPમાં હંમેશા ટોપ 5માં પોતાનું સ્થાન જાળવી રાખે […]

Continue Reading