લગ્નમાં અપ્સરા લાગી રહી હતી માધુરી દીક્ષિત, ગુપ્ત રીતે લીધા હતા શ્રીરામ નેને સાથે સાત ફેરા, જુવો તસવીરો

માધુરી દીક્ષિત હિન્દી સિનેમાની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક તરીકે ઓળખવામાં આવે છે. માધુરી દીક્ષિતે માત્ર 17 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ શરૂ કર્યું હતું. તેણે બોલિવૂડની દુનિયામાં મોટું નામ કમાવ્યું છે. માધુરીએ તેની એક્ટિંગથી તો ચાહકોના દિલ પર રાજ કર્યું છે, સાથે જ માધુરીએ તેના શ્રેષ્ઠ ડાંસ અને ગજબની સુંદરતાથી પણ દરેકનું દિલ […]

Continue Reading