શ્રી કૃષ્ણજીના છો ભક્ત તો પૂજામાં જરૂર ચળાવો આ 3 ચીજો, નહિં તો વ્યર્થ જાય છે પૂજા
રાધાની વાત હોય અને કૃષ્ણનો ઉલ્લેખ ન થાય, તે કેવી રીતે શક્ય છે! બંને એકબીજા વગર અધૂરા માનવામાં આવે છે, એટલે જ તો બધા ભક્તો કૃષ્ણને રાધા-કૃષ્ણના નામથી બોલાવે છે. આ બંને નામ એકબીજા માટે બનેલા છે અને તેમને અલગ કરી શકાતા નથી. આ નામના જાપ કરવાથી જીવનની હોડી પાર થઈ જાય છે. કોઈપણ મંદિરમાં […]
Continue Reading