અંબાણી-અદાણી કરતા પણ મોટો દાનવીર છે આ વ્યક્તિ, એક જ વર્ષમાં દાન કર્યા 7904 કરોડ રૂપિયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તાજેતરમાં બ્લૂમબર્ગ બિલિયનર ઈન્ડેક્સના લિસ્ટમાં દુનિયાના 9 મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. જોકે મુકેશ અંબાણી માત્ર સંપત્તિની બાબતમાં જ નહીં, પરંતુ દાન કરવાની બાબતમાં પણ આગળ છે. ભારતના ટોપ દાનવીરોના લિસ્ટ તે ત્રીજા સ્થાને છે. ત્યારે ગૌતમ અદાણી 9 મા સ્થાને છે. ખરેખર હારુન ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2019 – […]

Continue Reading