જૂના દિવસોને યાદ કરતાં અમિતાભ બચ્ચને શેર કરી 44 વર્ષ જૂની તસવીર, કહ્યું કે….

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ઘણા દાયકાઓથી રાજ કરી રહ્યા છે અને સાથે જ અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જોવા મળે છે. અમિતાભ બચ્ચને પોતાની એક્ટિંગ કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની જબરદસ્ત એક્ટિંગના દમ પર દર્શકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી છે. […]

Continue Reading