પતિ અને પુત્રી સાથે પ્રિયંકા એ ધામધૂમથી સેલિબ્રેટ કરી દીવાળી, નિક જોનાસ એ તસવીરો શેર કરીને આપી શુભકામનાઓ, જુવો તેમની આ વાયરલ તસવીરો
દિવાળીનો તહેવાર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. બોલિવૂડ સેલેબ્સ પણ આ તહેવાર તેમના પરિવાર સાથે ધામધૂમથી ઉજવે છે. સાથે જ વિદેશમાં રહેતા બોલિવૂડ સેલેબ્સે પણ તેમના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો. બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવ્યો. જણાવી દઈએ કે અમેરિકન સિંગર નિક જોનાસ […]
Continue Reading