પત્નીને છુટાછેડા આપીને લોહીના આંસૂ રડ્યા આ 6 અભિનેતા, રિતિકે છુટાછેડા માટે પત્નીને આપ્યા હતા આટલા અધધધ કરોડ
બોલિવૂડમાં અવારનવાર સેલેબ્સ વચ્ચે સંબંધ બનતા અને બગડતા રહે છે. પ્રખ્યાત સિંગર અને રેપર હની સિંહે પોતાની પત્ની સાથે ઓફિશિયલ રીતે છૂટાછેડા લીધા છે. તેના બદલામાં તેમની પત્ની શાલિની તલવારે તેમની પાસે 10 કરોડ રૂપિયાની એલિમોની માંગી હતી પરંતુ હનીએ તેને 1 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. જો કે, ઘણા કલાકારોએ છૂટાછેડાના બદલામાં તેમની પત્નીઓને મોટી […]
Continue Reading