ધનુષ-એશ્વર્યાના સંબંધમાં 3 વર્ષથી આવી ગઈ હતી દરાર, આ 4 કરણો એ સંબંધને છુટાછેડા સુધી પહોંચાડી દીધો
ધનુષ-એશ્વર્યાના છૂટાછેડાને કારણે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી શોકમાં છે. બંનેને આદર્શ કપલ માનવામાં આવતું હતું. આવી સ્થિતિમાં લગ્નના 18 વર્ષ તેમનું અલગ થવાનું કારણ લોકોને સમજમાં આવી રહ્યું નથી. પરંતુ આ બંનેના સંબંધને લઈને કે અંદરની વાતો બહાર આવી રહી છે તે મુજબ સંબંધમાં 3 વર્ષ પહેલા જ દરાર આવવાનું શરૂ થઈ ગયું […]
Continue Reading