16 વર્ષની ઉંમરમાં ડિમ્પલે કર્યા હતા 31 વર્ષના રાજેશ ખન્ના સાથે લગ્ન, પછી આ કારણે 27 વર્ષ સુધી અલગ રહ્યા બંને
હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર તરીકે પ્રખ્યાત રાજેશ ખન્ના 10 વર્ષ પહેલા આ દુનિયા છોડી ચુક્યા છે. રાજેશ ખન્નાનું વર્ષ 2012માં જુલાઈ મહિનામાં નિધન થયું હતું. તેમના નિધનથી કરોડો ચાહકોની આંખો ભીની થઈ ગઈ હતી. રાજેશ ખન્ના ભલે આજે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમને હંમેશા તેમના શ્રેષ્ઠ કામ માટે યાદ કરવામાં આવશે. પંજાબના અમૃતસરમાં જન્મેલા […]
Continue Reading