હૂબહૂ ડિમ્પલ જેવી જ દેખાય છે તેની બહેન સિમ્પલ, જિજા રાજેશ ખન્ના સાથે કર્યું હતું ફિલ્મોમાં ડેબ્યૂ, જુવો તેની સુંદર તસવીરો

ડિમ્પલ કાપડિયા ભૂતકાળની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. ડિમ્પલ કાપડિયાએ હિન્દી સિનેમામાં સારું નામ કમાવ્યું છે. ડિમ્પલને આજે પણ તેની શ્રેષ્ઠ એક્ટિંગ માટે યાદ કરવામાં આવે છે. વર્ષ 1973માં આવેલી ફિલ્મ ‘બોબી’થી ડિમ્પલે હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. ડિમ્પલની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મમાં ડિમ્પલે દિગ્ગજ અને દિવંગત અભિનેતા ઋષિ કપૂર […]

Continue Reading