‘તારક મેહતા…….’ શો ના જેઠાલાલ જીવે ખૂબ જ લક્ઝરી લાઈફ, જાણો તેમના કાર કલેક્શનમાં કઈ-કઈ લક્ઝરી કાર શામેલ છે
મિત્રો, સબ ટીવી પર પ્રસારિત થતી ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે, તેમાં નિભાવવામાં આવતા દરેક પાત્ર એ લોકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. આ શોને દરેક ઉંમરના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે, જો શો વિશે વાત કરીએ તો આ શોમાં […]
Continue Reading