ખૂબ જ રસપ્રદ હતી દિલીપ કુમાર અને સાયરા બાનોના સંબંધની શરૂઆત, જુવો તેમના લગ્નની તસવીરો

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર આજે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. 98 વર્ષની ઉંમરમાં દિલીપ સાહેબે આ દુનિયાને અલવિદા કહ્યું છે. જણાવી દઈએ કે ‘ટ્રેજેડી કિંગ’ તરીકે જાણીતા દિલીપકુમારના છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે કોઈ હતું તો તે છે તેમની પત્ની સાયરા બાનો. જે હોસ્પિટલમાંથી દિલીપકુમારની ડેડ બોડી લઈને ઘરે ગઈ. જણાવી દઈએ કે […]

Continue Reading