40 ની ઉંમરમાં પણ ખૂબ જ હોટ છે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ની છુટકી, ફિલ્મોથી દૂર કરી રહી છે આ કામ
બોલિવૂડમાં એવા ઘણા બાળ કલાકાર આવ્યા છે જેમણે તેમના સમયમાં ખૂબ જ સારું કામ કર્યું છે. જો કે આગળ જઈને તેમનું નામ ચર્ચાઓમાં ન રહ્યું. તેમને ભૂલી જવામાં આવ્યા. ખાસ કરીને 90 ના દાયકામાં એકથી એક ચઢિયાતા બાળ કલાકારો આવ્યા છે. આવી જ એક બાળ કલાકાર હતી પૂજા રૂપારેલ. પૂજા રૂપારેલને કદાચ તમે નહિં ઓળખી […]
Continue Reading