ટીવીની આ 10 સીરિયલ છે બોલીવુડ ફિલ્મની કોપી, જાણો ક્યાંક તમારી ફેવરિટ સીરિયલ તેમાં શામેલ તો નથી ને
વાત જો બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કરીએ તો અહીં આજકાલ રીમેક્સનો સમય ચાલી રહ્યો છે. પછી તે ફિલ્મ હોય કે ગીત. જણાવી દઈએ કે સાઉથની ઘણી હિટ ફિલ્મોનું હિન્દી રીમેક કરવામાં આવી રહ્યું છે. જૂની કલ્ટ ફિલ્મોને પણ ફરીથી બનાવવામાં આવી રહી છે. સાથે જ કંઈક આવું હવે ટીવીની દુનિયામાં પણ જોવા મળી રહ્યું છે. નોંધપાત્ર […]
Continue Reading