શાસ્ત્રો મુજબ ઘરમાં હનુમાનજીની આ પ્રકારની લગાવો તસવીરો, દૂર થશે અનેક સમસ્યાઓ
હનુમાનજીને આપણા ધર્મમાં દરેક પ્રકારની મુશ્કેલીથી મુક્તિ અપાવનાર કહેવામાં આવ્યા છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે હનુમાનજી તે દેવતાઓમાંથી એક છે, જે પોતાના ભક્તોની ભક્તિ અને પ્રાર્થનાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ઘણા પ્રકારના સંકટ અને મુશ્કેલીના નિવારણ માટે મોટાભાગે લોકો હનુમાનજી મદદ લે છે. આ સાથે એ પણ કહેવામાં આવે છે […]
Continue Reading