લંડનમાં છે સોનમ કપૂરનું આ લક્ઝુરિયસ ઘર, અંદરથી કંઈક આવું દેખાય છે અભિનેત્રીનું આ ‘ડ્રીમ હોમ’, જુવો તેની તસવીરો

બોલિવૂડ અભિનેત્રી અને અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર ફિલ્મોની સાથે પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે. તેના પતિ આનંદ આહુજા દિલ્હીના જાણીતા બિઝનેસમેન છે અને પત્નીને દરેક સુખ સુવિધા આપે છે. સાથે જ સોનમ પણ ફિલ્મો ઉપરાંત એડથી સારી કમાણી કરે છે અને આ વાત તો તમે બધા જાણતા જ હશો કે સોનમ પાસે […]

Continue Reading