ઉનાળામાં કરો જાંબુનું સેવન, દૂર ભાગી જશે આ 6 બીમારીઓ, મળશે આ જબરદસ્ત ફાયદાઓ
ઉનાળાની ઋતુ આવી ગઈ છે. આ ઋતુની શરૂઆત થતાની સાથે જ ઉનાળાના અનેક ફળો પણ બજારમાં આવવા લાગે છે. તેમાં કાળા અને રસદાર જાંબુ દરેકના પ્રિય હોય છે. તેના પર જો કાળી મરીનો પાઉડર અને મીઠું નાખીને ખાવામાં આવે તો આહા! મજા જ આવી જાય છે. આ જાંબુના ઘણા ફાયદા પણ છે. તેમાંથી મળતા પોષક […]
Continue Reading