ચુલબુલ પાંડે બન્યા ધોની, પોલિસની વર્દી પહેરેલા જોવા મળ્યા માહિ, જુવો ધોનીની આ વાયરલ તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ દિવસોમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે. અવારનવાર સોશિયલ મીડિયા પર એમએસ ધોનીની ઘણી તસવીરો વાયરલ થતી રહે છે. હવે એમએસ ધોનીની એક અન્ય તસવીર ઇન્ટરનેટ પર સામે આવી છે. આ તસવીરમાં એમએસ ધોની એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. ખરેખર, આ તસવીરમાં ધોની […]
Continue Reading