એમએસ ધોનીની ઓનસ્ક્રીન બહેન સ્વિની ખારા એ કરી સગાઈ, જુવો તેની સગાઈની તસવીરો

સ્વિની ખારાએ 2007માં આવેલી અમિતાભ બચ્ચન અને તબુની ફિલ્મ ‘ચીની કમ’ માં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી સ્વિની ખારાને ખૂબ લોકપ્રિયતા મળી હતી. ત્યાર પછી 2016માં આ અભિનેત્રી ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં જોવા મળી હતી. સ્વિની ખારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સગાઈની ઘણી […]

Continue Reading