આ મોંઘી સ્કૂલોમાં ભણે છે બોલિવૂડના આ પ્રખ્યાત સ્ટાર્સના બાળકો, જાણો તેમની વાર્ષિક ફી અને એડમિશન અમાઉંટ

બોલિવૂડ સ્ટાર્સ માત્ર ફિલ્મોમાં કામ કરીને જ નામ નથી કમાતા, પરંતુ તેમની આવક પણ ખૂબ જ મોટી હોય છે. આ વાત કોઈથી છુપાઈ નથી કે બોલિવૂડ સ્ટાર્સ એક ખૂબ જ સુંદર અને લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. તેમના ઘર, કપડાં, શોખ બધું જ હદથી વધારે મોંઘું હોય છે. તેમના માટે લાખો કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો […]

Continue Reading