પોતાના દાદાની જેમ જ હેંડસમ અને ગુડ લુકિંગ છે બોબી દેઓલનો મોટો પુત્ર, જુવો આર્યમાનની કેટલીક સુંદર તસવીરો
બોલીવુડ સ્ટાર કિડ કેમેરા અને લાઈમ લાઈટથી કેટલા પણ દૂર કેમ ન રહે. પરંતુ પેપરાઝીની નજરોથી બચી શકતા નથી. સાથે જ તેમના સોશિયલ મીડિયા એકાઉંટ પર પણ બધાની નજર બનેલી હોય છે. આજે અમે તમને બોલિવૂડના સૌથી સફળ પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અભિનેતા ધર્મેન્દ્રએ સૌથી પહેલા ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની એક્ટિંગ […]
Continue Reading