જ્યારે અમિતાભની આ વાતથી સલમાનના પિતાને થઈ હતી તકલીફ, ત્યારથી બગડ્યા બંનેના સંબંધ

હિન્દી સિનેમામાં કલાકારો વચ્ચે સંબંધો બને છે અને બગડે છે. ઘણા કલાકારો એકબીજાના ખૂબ સારા મિત્રો રહ્યા તો પછી તેમની વચ્ચે અંતર આવી ગયું. હિન્દી સિનેમામાં સૌથી ઉંચા અને મહાન કલાકારનો દરજ્જો મેળવનાર અમિતાભ બચ્ચન સાથે પણ આવું થઈ ચુક્યું છે. સદીના સુપરસ્ટાર, બિગ બી, બોલિવૂડના શહંશાહ, બોલિવૂડના એંગ્રી યંગમેન જેવા નામથી દુનિયાભરમાં જાણીતા અમિતાભ […]

Continue Reading