પોતાની જ ડાંસ ટીચરના પ્રેમમાં પડી ગયા હતા યુઝવેંદ્ર ચહલ, જાણો કેવી રીતે શરૂ થઈ હતી યુઝવેંદ્ર અને ધનશ્રીની લવ સ્ટોરી
યુઝવેન્દ્ર ચહલ એક ભારતીય ક્રિકેટર છે. જે એક દિવસીય આંતરરાષ્ટ્રીય અને T20 આંતરરાષ્ટ્રીયને રિપ્રેઝંટ કરે છે. તે પોતાની ડોમેસ્ટિક કારકિર્દીમાં હરિયાણા અને IPLમાં રાજસ્થાન રોયલ માટે રમે છે. તે એક સારા બોલર છે. ચહલ અજંતા મેન્ડિસ સાથે T20 ઈન્ટરનેશનલ ઈતિહાસમાં માત્ર બે ખેલાડીઓમાંથી એક છે, જેમણે 6 વિકેટ લીધી છે. યુઝવેન્દ્ર ચહલનો જન્મ હરિયાણાના જીંદ […]
Continue Reading