આજે ધનતેરસ પર ધનના દેવતા કુબેર ખોલશે ધનના દ્વાર, આ 4 રાશિ પર થશે પૈસાનો વરસાદ
આજે ધનતેરસ છે. આસો મહિનાની કૃષ્ણ પક્ષની તેરસે ધનતેરસ ઉજવવામાં આવે છે. ધનતેરસ પર ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે. ધનતેરસનો તહેવાર ધન અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. આ દિવસે ધનના દેવતા કુબેરજીની પૂજા કરવામાં આવે છે. તમને શુક્રવાર 13 નવેમ્બરનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો […]
Continue Reading