સંગમના કિનારે શા માટે સૂતેલા છે રામભક્ત હનુમાન? જાણો તેની પાછળનું રહસ્ય

ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત હનુમાનજીનું નામ હંમેશાં ચમત્કારો સાથે જોડાયેલું રહે છે. તેણે પોતાના બળ અને બુદ્ધિથી ઘણા ચમત્કારો કર્યા છે. પછી ભલે તે લક્ષ્મણજી માટે સંજીવની બૂટી લાવવાનું હોય કે પછી હ્રદયમાં બેઠેલા રામ-સીતાના દર્શન કરાવવાના હોય. હનુમાનજીની કથા એવા ઘણા ચમત્કારો સાથે જોડાયેલી છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન રામ […]

Continue Reading

મંગળવાર અને શનિવારે હનુમાનજીના ભક્તો કરો આ 7 ઉપાયમાંથી કોઈ એક ઉપાય, હીરાની જેમ ચમકશે તમારું નસીબ

જો તમે હનુમાનજીના ભક્ત છો તો તમારા માટે મંગળવાર અને શનિવાર ખૂબ જ ખાસ દિવસો છે. આ બે દિવસે કરવામાં આવેલી હનુમાન પૂજા વિષેશ ફળ આપે છે. બજરંગબલીને પ્રસન્ન કરવા માટે અહીં 7 ચમત્કારિક ઉપાય જણાવવામાં આવ્યા છે, જે મંગળવાર અને શનિવારે કરવા જોઈએ. સવારે પીપળાના થોડા પાંદડા તોડો અને તે પાંદડા પર ચંદન અથવા […]

Continue Reading