ભાઈના લગ્નમાં શામેલ થવા માટે હોમટાઉન આસામ પહોંચી દેવોલીના ભટ્ટાચાર્જી, જુવો અભિનેત્રીના ટ્રેડિશનલ લુકની તસવીરો
સ્ટાર પ્લસની સિરિયલ સાથ નિભાના સાથિયાથી લાખો ચાહકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવનાર પ્રખ્યાત ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી આજે પોતાની સુંદરતાના કારણે જ નહીં પરંતુ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગના કારણે પણ લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે. અને આ જ કારણસર દેવોલિના ભટ્ટાચારજી આજે અવારનવાર તેના ચાહકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. આ ઉપરાંત […]
Continue Reading