અભિનેતા મોહિત રૈનાએ લગ્ન પછી સંભળાવી પોતાની લવ સ્ટોરી, કંઈક આ રીતે થઈ હતી અદિતિ સાથે પહેલી મુલકાત
‘દેવો કે દેવ.. મહાદેવ’થી દેશભરમાં પ્રખ્યાત થયેલા અભિનેતા મોહિત રૈના એ નવું વર્ષ શરૂ થતાંની સાથે જ પોતાના લગ્નના સારા સમાચાર ચાહકોને આપ્યા હતા. 1 જાન્યુઆરીએ મોહિત રૈનાએ ગર્લફ્રેન્ડ અદિતિ સાથે લગ્ન કર્યા હતા. પોતાના લગ્ન પછી આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ પોતાની લવ સ્ટોરી, પત્ની સાથેની પહેલી મુલાકાતથી લઈને લગ્ન સુધીની સફર વિશે જણાવ્યું. એક […]
Continue Reading