દેવદત્ત પડિક્કલના શાનદાર પ્રદર્શનથી યુવરાજસિંહ થયો પ્રભાવિત, યુવીએ આ બેટ્સમેનને આપી આ ચેલેંજ

કોરોના વાયરસ જેવી મહામારીની વચ્ચે દેશની બહાર યુએઈમાં આઈપીએલ 2020 ચાલી રહી છે. આઈપીએલમાં તમામ ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરવા ઇચ્છે છે. આ દરમિયાન, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સલામી બેટ્સમેન દેવદત્ત પડિક્કલનું બેટ મોટેથી બોલી રહ્યું છે. આ સીઝનમાં આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી રહેલા આરસીબીના યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા […]

Continue Reading