ભારતીય ક્રિકેટર રાહુલ ચાહર એ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેંડ ઈશાની સાથે ગોવામાં કર્યા ડેસ્ટિનેશન વેડિંગ, જુવો તેમના લગ્નની વાયરલ તસવીરો
લગ્નની આ સિઝનમાં, ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી અને પંજાબ કિંગ્સના સ્પિનર રાહુલ ચાહર પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ઈશાની સાથે 9 માર્ચ, 2022ના રોજ ગોવામાં ખૂબ જ ધામધૂમથી ડેસ્ટિનેશન વેડિંગ કર્યા છે. આ દરમિયાન રાહુલ ચાહરની હલ્દી અને સગાઈની તસવીરો સામે આવી છે, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ભારતીય […]
Continue Reading