દેશ ભક્તિના રંગમાં રંગાયા અનુપમા, કાવ્યા અને વનરાજ, અનુપમાના સેટની તસવીરો આવી સામે, જુવો તેમની તસવીરો

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદલસા શર્માની પ્રખ્યાત ટીવી સિરિયલ ‘અનુપમા’ ખૂબ ટીઆરપી વાળી છે. જણાવી દઈએ કે સિરિયલમાં જોવા મળતો શાહ પરિવાર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. સિરિયલ અનુપમાના આગામી એપિસોડમાં શાહ પરિવાર મળીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. સીરિયલના સેટ પર તમામ કલાકારો આ ટ્રેકનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. […]

Continue Reading