વિરાટ કોહલીને પ્રપોઝ કરનાર ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર હવે અર્જુન તેંડુલકર સાથે એંજોય કરી રહી છે લંચ ડેટ, જુવો તેની આ તસવીરો

સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર હાલમાં ઈંગ્લેન્ડમાં છે. તે અહીં ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેઈટ સાથે લંચ ડેટ પર ગઈ. આ ક્ષણની તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અવારનવાર કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. સાથે જ આ દિવસોમાં અર્જુન તેંડુલકર ઈંગ્લેન્ડમાં છે જ્યાં તે પોતાની ફ્રેંડ […]

Continue Reading