લગ્નના બે મહિના પછી ખુલ્યું મોટું રાજ, કેટરીના એ આ શરત પર વિક્કી સાથે કર્યા હતા લગ્ન, કર્યો આ મોટો ખુલાસો
અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફના લગ્નને ત્રણ મહિના પૂર્ણ થવા જઈ રહ્યા છે. હિન્દી સિનેમાના આ બે પ્રખ્યાત કલાકારોએ રાજસ્થાનના 700 વર્ષ જૂના કિલ્લા સિક્સ સેન્સમાં લગ્ન કર્યા હતા. 9 ડિસેમ્બર 2021ની સાંજે સાત ફેરા લીધા પછી બંને એકબીજાના બની ગયા હતા. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. […]
Continue Reading