બાળપણથી જ ખૂબ જ સુંદર છે દીપિકા પાદુકોણ, જુવો તેના બાળપણની તસવીરો
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું ભાગ્યે જ જોવા મળે છે જ્યારે કોઈ બહારનો સ્ટાર આવીને લોકોની વચ્ચે છવાઈ જાય છે. ઘણી વખત એવું જોવા મળે છે કે બોલિવૂડમાં નેપોટીઝમ સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે, પરંતુ આ દિવસોમાં બોલીવુડમાં એક એવી અભિનેત્રીનું નામ સૌથી વધુ ચાલી રહ્યું છે, જેની સુંદરતાના દિવાના માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ […]
Continue Reading