દીપિકાએ કેટરીનાને પોતાના લગ્નમાં બોલાવાની સ્પષ્ટ રીતે કરી હતી મનાઈ, જાણો શું હતું તેનું કારણ

આજના સમયના 2 પ્રખ્યાત બોલીવુડ કલાકાર અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણના લગ્ન હિન્દી સિનેમાના સૌથી ચર્ચિત લગ્નમાંથી એક છે. બંનેની એક મોટી ફેન ફોલોઇંગ છે અને બંનેને પસંદ કરનારા લોકોની સંખ્યા દેશની સાથે જ વિદેશમાં પણ છે. જણાવી દઈએ કે વર્ષ 2018 માં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન ખૂબ ધૂમધામ સાથે કરવામાં […]

Continue Reading