ઘરમાં છે પૈસાની અછત અથવા કોઈ મોટી મુશ્કેલી તો ભગવાન સામે રાખી દો આ એક ચીજ અને પછી જુવો કમાલ

હિન્દુ ધર્મને દુનિયાનો સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. આ ધર્મમાં માણસ અને પૃથ્વીના અસ્તિત્વનું લાખો વર્ષ જૂનું અસ્તિત્વ જોવા મળે છે. આ ધર્મના ગ્રંથ અને તેમાં લખાયેલી વાતોને સાયંસ પણ માને છે. એવી ઘણી ચીજો છે જ્યાં સાયંસ આજ સુધી નથી પહોંચ્યું, પરંતુ સનાતન ધર્મમાં તેનો ઉલ્લેખ છે. આ ધર્મમાં એવી ઘણી પરંપરાઓ અને […]

Continue Reading

જાણો શા માટે પૂજા અથવા શુભ કાર્યો કરતી વખતે દીવો પ્રગટાવવામાં આવે છે, શું છે અલગ અલગ દીવા પ્રગટાવવાનું મહત્વ

ચૈત્ર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આ ચૈત્ર મહિનામાં નવરાત્રી આવે છે. 9 દિવસ સુધી માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં દરરોજ માતાના એક રૂપ સામે દીવો પ્રગટાવવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે દીવાનું મહત્વ જાણવું જરૂરી છે. આ એટલા માટે કારણ કે દીવા અલગ અલગ પ્રકારના હોય છે […]

Continue Reading