હુસ્નની મલ્લિકા છે દીપક ચાહરની દુલ્હનિયા જયા ભારદ્વાજ, સુંદરતાની બાબતમાં અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જુવો તેની સુંદર તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના પ્રખ્યાત ક્રિકેટર અને ફાસ્ટ બોલર દીપક ચાહર આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈને લઈને ખૂબ ચર્ચામાં છે. ખરેખર તાજેતરમાં જ 1 જૂન, 2022ના રોજ ક્રિકેટર દીપક ચાહર એ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ જયા સાથે ભારદ્વાજ આગ્રાની એક ફાઈવ સ્ટાર હોટલમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા છે. દીપક ચાહર અને જયા ભારદ્વાજના પરિવારના સભ્યો, […]
Continue Reading