દેવાનો બોજ સમાપ્ત કરવા માટે અપનાવો લાલ કિતાબના આ ઉપાય, દેવું થશે દૂર અને ઘરમાં આવશે પૈસા જ પૈસા

દરેકના જીવનમાં કોઈને કોઈ સમસ્યા જરૂર હોય છે. તેનો સામનો કરવા માટે લાલ કિતાબમાં ઘણા પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય જીવનની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અસરકાર સાબિત થઈ શકે છે. લાલ કિતાબનો આ ઉપાય તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. આ લાલ કિતાબમાં પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાનનો પણ ઉલ્લેખ […]

Continue Reading

5 હજાર કરોડના વૈભવી મકાનમાં રહે છે દેવામાં ડૂબેલા અનિલ અંબાણી, આટલું અધધ આવે છે વીજળીનું બિલ, જુવો અંદરની તસવીર

અનિલ અંબાણી હાલમાં કરોડો રૂપિયાના દેવામાં ડૂબેલા છે અને તેમના પર લંડનની અદાલતમાં કેસ પણ ચાલી રહ્યો છે. અનિલ અંબાણીએ ઘણી ચીની બેંકમાંથી લોન લીધી હતી અને હવે આ લોનની ભરપાઈ કરવામાં તે અસમર્થ છે. એક રોપોર્ટ મુજબ અનિલ અંબાણી પર એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઇના અને ડેવલોપમેન્ટ બેંક બેંક ઓફ ચાઇનાનું 716 મિલિયન […]

Continue Reading