કાંસ ફેસ્ટિવલમાં ભારતીય અભિનેત્રીઓએ ફેલાવ્યા જલવા, દરેક લાગી રહી હતી ખૂબ જ સુંદર, જુવો તેમની આ સુંદર તસવીરો
ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ફેસ્ટિવલમાં બોલિવૂડ સહિત દુનિયાભરના સ્ટાર્સ ભાગ લે છે. સાથે જ આ વખતે પણ બોલિવૂડની અભિનેત્રીઓ કાન્સમાં રેડ કાર્પેટ પર જાદુ બતાવશે. તેમાં દીપિકા પાદુકોણથી લઈને એશ્વર્યા રાય, પૂજા હેગડે અને હિના ખાન શામેલ છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે બીટાઉન અભિનેત્રીઓ શ્રેષ્ઠ લુકમાં જોવા મળે છે. […]
Continue Reading