37 વર્ષની ઉંમરમાં દુલ્હન બની હતી ‘દયા ભાભી’, જુવો તેના લગ્નની સુંદર તસવીરો
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો શો છે જેણે ઘર ઘરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. છેલ્લા 13 વર્ષથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. કોમેડી પર આધારીત આ શો દરેકનો ફેવરિટ શો છે. દરેક ઉંમરના લોકો તેને જોવાનું પસંદ કરે છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોના […]
Continue Reading