બોલિવૂડ દુનિયાની આ 5 હસ્તીઓએ ધૂમધામથી ઉજવ્યો ‘ડોટર્સ ડે’, જુઓ શાનદાર તસવીરો

ગઈ કાલે ડોટર્સ ડેની ઉજવણી દેશભરમાં ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી. આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સે પણ તેમની પુત્રીઓ પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ દર્શાવ્યો છે. આટલું જ નહીં, ઘણી મોટી હસ્તીઓએ આ ખાસ દિવસે તેમના ચાહકો સાથે તેમની પુત્રીઓને લઈને તેમના અનુભવો અને લાગણીઓ શેર કરી છે. આજે અમે તમને એવા જ 5 સ્ટાર્સ વિશે જણાવી […]

Continue Reading