તો આજે આ અભિનેત્રી હોત ધર્મેંદ્રની પુત્રવધૂઓ, લગ્ન પહેલા સની અને બોબીનું આ અભિનેત્રીઓ સાથે હતું અફેયર
ધર્મેન્દ્ર એ બે લગ્ન કર્યા છે. સન્ની દેઓલ અને બોબી દેઓલ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરના પુત્રો છે. બંનેના લગ્ન થઈ ચુક્યા છે. સની દેઓલની પત્નીનું નામ પૂજા દેઓલ છે, જ્યારે બોબી દેઓલે તાન્યા દેઓલ સાથે લગ્ન કર્યા છે. ધર્મેન્દ્રની બંને પુત્રવધૂઓ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો ધર્મેન્દ્રને કોઈ વાંધો ન હોત તો […]
Continue Reading