અંબાણીથી લઈને અદાણી પરિવારની વહૂઓ સુંદરતાની બાબતમાં બોલીવુડ અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જુવો મોટા ઘરની વહૂઓની તસવીરો
મુકેશ અંબાણીને સૌથી અમિર બિઝનેસમેનના લિસ્ટમાં શામેલ કરવામાં આવે છે. પરંતુ એવા ઘણા બિઝનેસમેન છે જેમની વહૂઓ સુંદરતાની બાબતમાં બોલીવુડ અભિનેત્રિઓને પણ ટક્કર આપે છે. મુકેશ અંબાણીની વહુ શ્લોકા મહેતા અંબાણી કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી. જણાવી દઈએ કે શ્લોકા મેહતા એ 9 માર્ચ, 2019 ના રોજ આકાશ અંબાણી સાથે લગ્ન કર્યા હતા, જે મુકેશ અંબાણીના […]
Continue Reading