અભિષેક બચ્ચનને જવું પડ્યું સેંટ્રલ જેલ, ઘણી કલાકો સુધી રહ્યા કેદીઓ સાથે, જાણો શું છે તેનું કારણ

જુનિયર બચ્ચન એટલે કે ‘સદીના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘દાસવી’નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી યામી ગૌતમ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. બંને કલાકારો પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ‘દસવી’નું ટ્રેલર રિલીઝ થયું હતું જેને દર્શકોનો […]

Continue Reading