શ્રાવણમાં માધુરી દીક્ષિતને પણ ચળી મસ્તી, ઝૂમીને કર્યો સુંદર ડાંસ, જુવો માધુરીની કાતિલ સ્ટાઈલ

બોલીવુડ અને ડાંસ આ બંનેની મિત્રતા ખૂબ ઉંડી છે. લગભગ દરેક બોલિવૂડ ફિલ્મોમાં તમને ગીત જરૂર મળી જશે. આ ગીત પર અભિનેતા અભિનેત્રીને નાચતા જોવાની પોતાની અલગ જ મજા હોય છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે સારી એક્ટિંગની સાથે સાથે સારો ડાંસ પણ કરે છે. બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત આવી જ એક […]

Continue Reading