કુદરતનો ખેલ: સિદ્ધાર્થ શુક્લા પહેલા બાલિકા વધુના આ 3 કલાકાર પણ છોડી ચૂક્યા છે દુનિયા…

‘બિગ બોસ 13’ના વિજેતા રહેલા સિદ્ધાર્થ શુક્લાનું અચાનક નિધન થયું છે. 40 વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થે દુનિયાને અલવિદા કહી દીધું છે. ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાની ખૂબ મોટી ફેન ફોલોઈંગ હતી અને આ દિવસોમાં તેઓ પોતાની કારકિર્દીની ટોચ પર હતા. આવી સ્થિતિમાં તેમનું આ દુનિયામાંથી જવું ઘણા […]

Continue Reading