પોલિસના ગણવેશમાં ખૂબ જ સુંદર લાગી રહી છે સલમાનની રઝ્ઝો, હવે દબંગઈ કરતા મળશે જોવા, જુવો તસવીરો

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સોનાક્ષીને પોલીસના ગણવેશમાં જોઈ શકાય છે. આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ કડક અને સુંદર લાગી રહી છે. તસવીરથી જ સોનાક્ષીનો દબંગ લુક જોઇ શકાય છે. થોડા દિવસો પહેલા સોનાક્ષીએ પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હવે તાજા સમાચાર […]

Continue Reading