કંઈક આવો દેખાય છે સંધ્યા ભિંદડીના ઓનસ્ક્રીન પતિનો પુત્ર, સામે આવી ક્યૂટ તસવીરો, જુવો અહીં

‘દિયા ઔર બાતી હમ’ આ સિરિયલ વિશે લગભગ દરેક વ્યક્તિ જાણે છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો આ શો તેના સમયનો સૌથી પ્રખ્યાત શો હતો. તેમાં બે પાત્રો સંધ્યા બિંદડી ઉર્ફ દીપિકા સિંહ અને સૂરજ ઉર્ફે અનસ રાશિદ ખૂબ જ પ્રખ્યાત થયા હતા. સૂરજ સીરિયલમાં સંધ્યા રાઠીના સપોર્ટિંગ પતિ અને કંદોઈ બન્યા હતા. આ શો […]

Continue Reading