IPL 2022: ધોનીએ છોડી CSKની કેપ્ટનશિપ, સેહવાગ-રૈના એ આપ્યું આવું રિએક્શન, ઈમોશનલ થયા વિરાટ કોહલી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022)ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો નિર્ણય લીધો છે અને તેમણે પોતાના નિર્ણયથી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. જણાવી દઈએ કે IPLની 15મી સીઝન શરૂ થવાના બે દિવસ પહેલા જ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી દરેકને ચોંકાવી દીધા […]

Continue Reading