સચિન તેંડુલકર બાયોગ્રાફી: સચિનના 1 રૂપિયાના સિક્કાનું રાજ ભાગ્યે જ કોઈ જાણતું હશે, અહીં જાણો સચિનનું આ રાજ

24 એપ્રિલ 1973ના રોજ જન્મેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું નામ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં શામેલ છે. તેમના મોટા રેકોર્ડની બરાબરી ભલે કોઈ પણ ખેલાડી કરી લે, પરંતુ સચિન તેંડુલકરના સ્વભાવની બરાબરી કરવી કોઈ પણ ખેલાડીના બસની વાત નથી. સચિન તેંડુલકર રાજ્યસભામાં સાંસદના પદ પર પણ રહી ચુક્યા છે, તેમના નામ પર બાયોપિક ફિલ્મ સચિન અ બિલિયન […]

Continue Reading

પહેલી મુલાકાતથી લઈને લગ્નના બંધનમાં બંધાવા સુધી, જાણો કેવી રહી છે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની લવ સ્ટોરી

ક્રિકેટની દુનિયા અને બોલિવૂડ વચ્ચેનો સંબંધો ખૂબ જ ગાઢ રહ્યો છે.અત્યાર સુધીમાં ઘણા એવા ક્રિકેટરો અને અભિનેત્રીઓના ડેટિંગ અને લગ્નના સમાચારોએ ખૂબ હેડલાઈન્સ બનાવી છે. આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીનું નામ પણ જોડાઈ ગયું છે. આ બંને આજે મુંબઈના ખંડાલામાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા […]

Continue Reading

રસ્તા પર ફેન સાથે MS ધોની એ કર્યું આવું કામ, સાદગી ભરેલી સ્ટાઈલ જોઈને દિલ હારી બેઠા ફેન, જુવો તેમનો આ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પણ ચાહકોના ફેવરિટ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે બે વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, પરંતુ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. આજે પણ તે જ્યાં પણ જોવા મળે છે તેમની એક ઝલક માટે ચાહકો આતુર રહે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની શ્રેષ્ઠ રમતથી […]

Continue Reading

કેપ્ટન રોહિત એ રચ્યો ઈતિહાસ, ટી20 વર્લ્ડ કપમાં આવું કારનામું કરનાર બન્યા પહેલા ભારતીય ખેલાડી

T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાએ સતત બે જીત નોંધાવી છે. નેધરલેન્ડ સામે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 56 રને જીત મેળવી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના ટી20 વર્લ્ડ કપના 35 મેચમાં 34 છક્કા થઈ ગયા છે. રોહિત શર્મા આ આંકડાને સ્પર્શનાર પહેલા ભારતીય […]

Continue Reading

એક સમયે ધોની સાથે આ અભિનેત્રીના અફેયરની થઈ હતી ચર્ચા, IPL દરમિયાન થઈ હતી બંનેની મુલાકાત

મહેન્દ્ર સિંહ ધોનીનું નામ દુનિયાભરના મહાન ક્રિકેટરોમાં આવે છે અને આજે તે એક સફળ ખેલાડી છે. “મહેન્દ્ર સિંહ ધોની” આ માત્ર એક નામ નથી પરંતુ તે કરોડો લોકોના દિલની ધડકન છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકોની સંખ્યા દુનિયાભરમાં કરોડોમાં છે અને દરેક લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. તેનું કારણ […]

Continue Reading

ક્રિકેટ ગુરુ ધોનીની આ 10 તસવીરો જોઈને તમે પણ કહેશો કે, “સર જી તો સંપૂર્ણપણે જમીન સાથે જોડાયેલા છે”

ભારતીય ક્રિકેટ જગતના સ્ટાર્સની વાત કરીએ તો સૌથી પહેલું નામ જે વ્યક્તિનું મનમાં આવે છે તે કોઈ અન્ય નહીં પરંતુ ક્રિકેટ ગુરુ મહેન્દ્ર સિંહ ધોનીનું છે. ધોનીનું નામ આવતા જ ચાહકોના ચેહરા પર સ્માઈલ આવી જાય છે. જોકે તે ક્રિકેટથી સન્યાસ લઈ ચુક્યા છે, પરંતુ આજે પણ આઈપીએલમાં તેના ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળે છે. તેની […]

Continue Reading

આ છે ક્રિકેટ જગતની સૌથી સુંદર 5 મહિલા ક્રિકેટર્સ જેમનો સિક્કો ચાલે છે આખી દુનિયામાં, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

ભારતમાં ક્રિકેટના લાખો ચાહકો જોવા મળશે. પરંતુ ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ ઓછી નથી. તે પણ રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરે છે. તેમાંથી મહિલા ક્રિકેટ ટીમની કેટલીક ખેલાડીઓ એવી છે જે પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને આ જ કારણ છે કે તેમના […]

Continue Reading

જ્યારે ભારતની સામે પાકિસ્તાન તરફથી મેદાનમાં ઉતર્યા હતા સચિન તેંડુલકર, જાણો શા માટે કર્યું હતું આવું

ક્રિકેટના ઇતિહાસમાં જોકે ઘણા શ્રેષ્ઠ બેટ્સમેન છે. ઘણા ખેલાડીઓ એવા પણ રહ્યા જેમના રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. જેના ચાહકો પણ ઘણા હતા પરંતુ તેમાંથી કોઈને ‘ગોડ ઓફ ક્રિકેટ’ અથવા ‘ક્રિકેટના ભગવાન’નો દરજ્જો મળી શક્યો નથી. આ દરજ્જો માત્ર ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર પાસે જ છે. સચિન તેંડુલકર ભારતીય ટીમના તે ખેલાડી હતા, જેનું ટીમમાં […]

Continue Reading

52 વર્ષની ઉંમરમાં શે વાર્ન કહી ગયા દુનિયાને અલવિદા, જાણો પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા ક્રિકેટર

ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ખિલાડી અને દુનિયાના સૌથી લોકપ્રિય સ્પિન બોલર શેન વાર્ને 14 માર્ચે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. શેન વાર્નનું 52 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શેન વાર્ન પોતાના અંતિમ સમયમાં થાઈલેન્ડમાં આવેલા પોતાના વિલામાં રહેતા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા અને તેમનો મૃતદેહ […]

Continue Reading

ખૂબ જ સુંદર છે ક્રિકેટર મનીષ પાંડેની પત્ની, ફિલ્મોમાં કરી ચુકી છે કામ, જુવો તેની સુંદર તસવીરો

ફિલ્મી દુનિયાનો ક્રિકેટ સાથે હંમેશા એક ગાઢ સંબંધ રહ્યો છે. જ્યાં ભારતીય ક્રિકેટ ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે જેમણે ફિલ્મી દુનિયાની હસ્તીઓ સાથે લગ્ન કર્યા છે. તેમાં વિરાટ કોહલી, યુવરાજ અને હરભજન સિંહ જેવા ઘણા નામ શામેલ છે. સાથે જ હવે આ લિસ્ટમાં એક અન્ય નામ જોડાઈ ચુક્યું છે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર મનીષ […]

Continue Reading