ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે આ 7 ચીજો જન્માષ્ટમી પૂજામાં કરો શામેલ, મળશે વિશેષ આશીર્વાદ
ભારત સંસ્કૃતિ અને સભ્યતાઓનો દેશ છે. અહીં દરરોજ કોઈ ને કોઈ તહેવાર ઉજવવામાં આવે છે. આ હેઠળ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિ પર કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે આ વખતે જન્માષ્ટમી 30 ઓગસ્ટ 2021, સોમવારે આવી રહી છે. મંદિરોમાં અત્યારથી કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શ્રી કૃષ્ણના જન્મ સ્થળ […]
Continue Reading